સુલતાન અલનેયાદી સ્પેસવોક કરનારા પ્રથમ અરબ અંતરિક્ષયાત્રી બન્યા.

  • United Arab Amirates (UAE) ના સુલતાન અલનેયાદીએ 'અલનેયાદી અભિયાન 69' અંતર્ગત International Space Station (ISS) પર સ્પેસ વૉક કરી હતી. 
  • ઉલ્લેખનીય છે કે 18 માર્ચ, 1965ના રોજ સોવિયત અંતરિક્ષયાત્રી એલેક્સી લિયોનોવ અંતરિક્ષમાં સ્પેસ વૉક કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
Sultan Al Nayadi became the first Arab astronaut to spacewalk.

Post a Comment

Previous Post Next Post