ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટમાં સૌપ્રથમવાર મહિલાઓની ભરતી કરાઇ.

  • આ ભરતીમાં કુલ પાંચ મહિલાઓનો સમાવેશ કરાયો છે જેમાં ત્રણને ચીનની તેમજ બે ને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે. 
  • આ પાંચ મહિલાઓમાં લેફ્ટ. સૈની, સાક્ષી દુબે, અદિતિ યાદવ, પાપસ મુદગિલ અને આકાંક્ષાનો સમાવેશ થાય છે.
First batch of 5 women Army officers commissioned into Regiment of Artillery

Post a Comment

Previous Post Next Post