ભારતના શૂટર દિવ્યા ટી.એસ અને સરબજોતસિંઘે મિક્સ્ડ ટીમ પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

  • તેઓએ બાકુમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.
  • જેમાં તેઓએ સર્બિયન જોડી દામિર મિકેક અને જોરાના અરુનોવિકને 16-14થી પરાજય આપ્યો.
  • સરબજોતસિંઘનો આ બીજો ISSF ગોલ્ડ અને દિવ્યાનો પહેલો સિનિયર મેડલ છે.
Divya and Sarabjot win mixed team pistol gold

Post a Comment

Previous Post Next Post