- આયર્લેન્ડની જોય નેવિલ ફ્રાન્સમાં આવનાર ઇવેન્ટ માટે ટીવી મેચ અધિકારી (TMO) તરીકે પસંદ થયા પછી પુરૂષોના રગ્બી વર્લ્ડ કપમાં ફરજ બજાવનાર પ્રથમ સ્ત્રી બનશે.
- તેણી આયર્લેન્ડ વિમેન્સ રગ્બી ટીમની કેપ્ટન રહી ચૂકી છે.
- વર્ષ 2017ના મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં તેને રેફરી તરીકે કાર્ય કર્યું હતું.
- નવેમ્બર 2020માં ટોપ લેવલ મેન્સ રગ્બી યુનિયન ટેસ્ટ મેચમાં તેણીએ પ્રથમ વાર ટીવી મેચ ઑફિશિયલ(TMO) તરીકે કાર્ય કયું હતું.