કેન્દ્ર સરકાર દ્વારા 'પોષણ ભી, પઢાઇ ભી' કાર્યક્રમની શરુઆત કરી.

  • આ કાર્યક્રમ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 હેઠળ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરુ કરાયો છે. 
  • આ કાર્યક્રમનો ઉદેશ્ય બાળકોને પોષણ અને ભણતર બન્ને પર ભાર મુકવાનો છે. 
  • આ કાર્યક્રમ હેઠળ બાળકના શારીરિક અને સ્વાભાવિક રુપથી હાલવા-ચાલવાની ક્ષમતા, વસ્તુઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા, સામાજિક, ભાવનાત્મક, નૈતિક, સાંસ્કૃતિક અને કલાત્મક ક્ષેત્ર તેમજ અભિવ્યક્તિ અને ભાષા, સાક્ષરતા અને અંકોની ઓળખ સહિતના વિકાસનો સમાવેશ કરાયો છે. 
  • આ કામગીરી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બનાવાયેલ ECCE (Early Childhood Care and Education) ની ભલામણોને આધારે કરવામાં આવશે. 
  • Saksham Anganwadi and Poshan 2.0' કાર્યક્રમની જાહેરાત 15માં નાણાપંચ દ્વારા વર્ષ 2021-22 થી વર્ષ 2025-26 માટે કરવામાં આવી હતી.
Central government started 'Poshan Bhi, Padhai Bhi' programme.

Post a Comment

Previous Post Next Post