અમેરિકાની સરકાર દ્વારા પોતાની વિઝાનીતિમાં છૂટછાટ મૂકતો કાયદો પ્રસ્તુત કરાયો.

  • આ કાયદો જો પસાર થશે તો સરકાર દ્વારા ગેરકાયદે પ્રવેશ પામેલા લોકોને 5 વર્ષનું નાગરિકત્વ અપાશે. 
  • આ કાયદા દ્વારા સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને થશે. 
  • આ કાયદામાં અન્ય કોઇ દેશના નાગરિક ઓછામાં ઓછા પાંચ વર્ષથી અમેરિકામાં રહેતું હોય અને ત્યાનો ટેક્સ ચુકવતું હોય તો તેઓ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે તેવી જોગવાઇ છે. 
  • આ કાયદામાં ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની પણ જોગવાઇ છે જેથી એક પરિવાર એક છત નીચે રહી શકે. 
  • આ કાયદામાં ઓછા પગારે નોકરી કરનારા લોકોને પણ ગ્રીન કાર્ડ આપવાની જોગવાઇ છે તેમજ H-1B વિઝાધારક પર નિર્ભર લોકોને પણ દેશમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીયો રહે છે.
The US government introduced a law relaxing its visa policy.

Post a Comment

Previous Post Next Post