- આ સંશોધન અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની સ્ક્રીપ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફીના મરીન ફિઝિસિસ્ટ્સ અને તેમની ટીમ દ્વારા કરાયું છે.
- આ સંશોધન મુજબ સમુદ્રના પૃથ્વીના મહાસાગરોના તળિયે અનેક પર્વતો તેમજ 19,000 થી પણ વધુ જ્વાળામુખી આવેલા છે.
- આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ વર્ટિકલ ગ્રેવિટી ગ્રેડિયન્ટ મેપ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નકશો બનાવ્યો હતો.