- તેણી ટ્વીટરના હાલના સીઇઓ પરાગ અગ્રવાલનું સ્થાન લેશે.
- તાજેતરમાં જ સ્પેસએક્સના ઇલન મસ્કે ટ્વીટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યા બાદ ટ્વીટરમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા હતા જેના ભાગ રુપે જ CEO પણ બદલવામાં આવ્યા છે.
- Twitter ની સ્થાપના વર્ષ 2006માં જેક ડર્સી દ્વારા કરવામાં આવી હતી જેના 330 મિલિયન એક્ટિવ યુઝર્સ છે.