- ભારતના ફૂટબોલર અને 1960ના રોમ ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમના કપ્તાન પ્રદીપ કુમાર બેનરજીની જયંતી (23 જૂન)ને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ગ્રાસરુટ્સ ડે તરીકે મનાવવાની જાહેરાત AIFF દ્વારા કરવામાં આવી છે.
- પી.કે. બેનર્જીએ 1962ની એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- વર્ષ 1961માં તેઓને અર્જૂન એવોર્ડ અપાયો હતો જે મેળવનાર તે પ્રથમ ફૂટબોલર હતા.
- વર્ષ 1990માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો.