- Indian Council of Medical Research (ICMR) દ્વારા આ પ્રોજેક્ટ I-DRONE (ICMR's Drone Response and Outreach for North East) હેઠળ આ ટ્રાયલ શરુ કરવામાં આવી હતી.
- આ પ્રોજેક્ટનો ઉદેશ્ય દેશના દૂરના સ્થળો પર બ્લડ, ચિકિત્સા સેવા તેમજ દવાઓનું ઝડપી વિતરણ કરવાનો છે.
- આ પરીક્ષણમાં લોહીના નમૂનાઓના 10 યુનિટ્સનું પરિવહન કરાયું હતું.