HomeCurrent Affairs કર્ણાટક વિધાનસભા ચુંટણી 2023નું પરિણામ જાહેર કરાયું. byTeam RIJADEJA.com -May 13, 2023 0 આ ચુંટણીમાં કુલ 224 બેઠકોમાંથી 136 બેઠકો પર કોંગ્રેસે, 65 બેઠકો પર ભાજપે તેમજ 19 બેઠકો પર JDSએ વિજય મેળવ્યો છે. આ ચુંટણીમાં ભાજપનો પરાજય થતા કર્ણાટકના હાલના મુખ્યમંત્રી બોમ્મઇએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter