- આ કામગીરી ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ જામનગર નેવી ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવી હતી.
- આ ડ્રગ્સમાં મેથેમ્ફેટામાઇન (C10H15N)ના કુલ 135 પેકેટ્સ મળી આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે અગાઉ ઑગષ્ટ, 2022માં 2.98 કરોડના ચરસના પેકેટ્સ તેમજ ડિસેમ્બર, 2022માં ઓખા પાસેથી 300 કરોડનું 40 કિ.ગ્રા. ડ્રગ્સ અને ઘાતક શસ્ત્રો ઝડપાયા હતા.