વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 10 શહેરોનો સમાવેશ!

  • વિશ્વના 15 ગરમ શહેરોમાં ભારતના 10, પાકિસ્તાનના 3 તેમજ સાઉદી અરેબિયા અને સેનેગલના એક એક શહેરનો સમાવેશ થાય છે. 
  • ભારતના 10 શહેરોમાં જેસલમેર, ખરગોન, બાડમેર, અકોલા, ચુરુ, ઝાંસી, ફલોદી, બીકાનેર અને જલગાવનો સમાવેશ થાય છે. 
  • હવામાન વિભાગ દ્વારા દેશના તમામ સ્થળોએ એક સપ્તાહ સુધી લૂ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 
  • તાજેતરમાં જ મોચા વાવાઝોડું ભારતમાંથી ભેજ ખેંચી ગયું હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
10 Indian cities included in the 15 hottest cities in the world!

Post a Comment

Previous Post Next Post