ભારતીય નૌકાદળનું સૌથી જૂનું લેન્ડિંગ જહાજ "INS મગર" નિવૃત્ત કરવામાં આવ્યું.

  • 36 વર્ષની વિશિષ્ટ સેવા પછી આ લેન્ડિંગ જહાજને નિવૃત્ત કરવામાં આવ્યું.
  • આ જહાજ 16 નવેમ્બર 1984ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 18 જુલાઈ 1987ના રોજ ગાર્ડન રીચ શિપયાર્ડ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, કોલકાતા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.
  • INS મગરે સમુદ્ર સેતુ સહિત અનેક ઓપરેશન્સ, કવાયતો અને માનવતાવાદી મિશનમાં ભાગ લીધો હતો.
  • આ યુધ્ધ જહાજ COVID-19 મહામારી દરમિયાન વિશ્વના વિવિધ ભાગોમાંથી 4,000 થી વધુ ભારતીયોને સ્વદેશ પરત લાવવાના અભિયાનમાં પણ સામેલ હતું.
INS Magar retired from Indian Navy

Post a Comment

Previous Post Next Post