- આ હાટ સિલ્હેટના કંપનીગંજ ઉપજિલ્લા હેઠળના ભોલાગંજ ખાતે કરવામાં આવ્યું હતું.
- આ હાટ બુધવાર અને શનિવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- આ હાટમાં કુલ 26 ભારતીય સ્ટોલ અને 24 બાંગ્લાદેશી સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવશે.
- સરહદની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો આ હાટનો ઉપયોગ કરી શકશે.
- આ માટે ખાસ કાર્ડ આપવામાં આવશે. હાટમાં વેચાતો માલ ડ્યુટી ફ્રી રહેશે.
- સિલહટ વિભાગમાં આ ચોથી બોર્ડર હાટ છે. આમાંથી ત્રણ હાટ પહેલેથી જ ચાલી રહી છે.
- પ્રથમ બોર્ડર હાટ વર્ષ 2011 માં મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં કલાઈચર અને બાંગ્લાદેશના કુરિગ્રામ ખાતે શરૂ કરવામાં આવી હતી.