ISSF વર્લ્ડ કપ સ્ટેજ ચેમ્પિનશિપની મહિલા સ્કીટમાં ભારતની ગનેમત સેખોને અને દર્શના રાઠોડે મેડલ જીત્યા.

  • અલમાટી કઝાખસ્તાનમાં યોજાયેલી આ ચેમ્પયનશિપમાં ગનેમત સેખોએ સિલ્વર અને  દર્શના રાઠોડે બ્રોન્ઝ જીત્યો હતો.
  • આ મેડલ દ્વારા ભારતે પ્રથમ વખત ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપ સ્ટેજમાં મહિલા સ્કીટમાં બે વરિષ્ઠ વ્યક્તિગત મેડલ મેળવ્યા.
India's Ganemat Sekhon and Darshana Rathore won medals in women's skeet at the ISSF World Cup Stage Championships.

Post a Comment

Previous Post Next Post