કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા કેરળને દેશનું પ્રથમ સંપૂર્ણપણે 'ઈ-શાસિત' રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું.

  • કેરળમાં નાગરિકોને તાત્કાલિક અને પારદર્શક રીતે પૂરી પાડવા માટે સરકારી સેવાઓની સંપૂર્ણ શ્રેણીને ડિજિટાઈઝ કરવામાં આવી છે.
  • કેરળમાં "ઈ-લિટરસી", KFON (કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક) પ્રોજેક્ટ દ્વારા નાગરિકો માટે મફત અને સસ્તું ઇન્ટરનેટ તથા તેમણે 900 થી વધુ સેવાઓ પ્રદાન કરવા માટે ઈ-સેવનમ નામના સિંગલ-વિન્ડો પોર્ટલ જેવી અન્ય ડિજિટલ પહેલો શરૂ કરવામાં આવી છે.
  • ઉપરાંત કેરળમાં દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના અને રૂ. 1,500 કરોડના ડિજિટલ સાયન્સ પાર્ક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Kerala CM Pinarayi Vijayan declares state as fully e-governed

Post a Comment

Previous Post Next Post