- જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને વ્યાવસાયિકો માટે એકબીજાના દેશોમાં રહેવા, અભ્યાસ અને કામ કરવાનું સરળ બનાવવાનો છે.
- આ કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ઑસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન કરવામાં આવ્યા.
- આ કરાર વિદ્યાર્થીઓ, સ્નાતકો, સંશોધકો અને ઉદ્યોગપતિઓના વિનિમયને પ્રોત્સાહન આપશે, અમારા લોકો વચ્ચેના સંબંધોને વિસ્તૃત કરશે અને લોકોની દાણચોરીને રોકવામાં સહયોગ વધારશે.