મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 'નમો શેતકરી મહાસન્માન યોજના' શરૂ કરવામાં આવી.

  • આ યોજના હેઠળ રાજ્યના એક કરોડથી વધુ ખેડૂતોને હવે વાર્ષિક રૂ. 6,000 ચૂકવવામાં આવશે.  
  • આ સાથે મહારાષ્ટ્રના ખેડૂતોને હવે દર વર્ષે કેન્દ્ર તરફથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ 6,000 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 6,000 રૂપિયા થઈ કુલ 12,000 રૂપિયા મળશે.
Maharashtra Government launched Namo Shetkari Mahasanman Yojana

Post a Comment

Previous Post Next Post