- તેઓ વર્ષ 1950 અને 1966ની વચ્ચે ફિફા વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં રમનાર પ્રથમ ફૂટબોલર હતા.
- 5 વર્લ્ડકપ રમવાનો તેઓનો રકોર્ડ 32 વર્ષ જળવાય રહ્યો હતો આ માટે તેઓને 'લા ટોટા' અને 'અલ સિન્કો કોપાસ (પાંચ કપ)' તરીકે ઓળખવામાં આવતા હતા. આ રેકોર્ડ જર્મનીના લોથર મેથસ દ્વારા તોડવામાં આવ્યો હતો.
- તેઓએ 1950 ફિફા વર્લ્ડ કપ બ્રાઝિલની શરૂઆતની મેચમાં બ્રાઝિલ સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પ્રવેશ કર્યો હતો.
- તેઓએ વર્ષ 1950 અને 1966 ની વચ્ચે 48 કેપ્સ મેળવી હતી.