ટેક જાયન્ટ કંપની ગૂગલ દ્વારા ભારતમાં તેનું AI ટૂલ 'બાર્ડ' લોન્ચ કરવામાં આવ્યું.

  • Google Bard ને OpenAI ના ChatGPT સાથે સ્પર્ધામાં લાવવામાં આવ્યું છે.
  • ગૂગલની આ કન્વર્સેશન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ સર્વિસ ભારત સહિત 180થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી. 
  • બાર્ડ એ Googleની કૃત્રિમ બુદ્ધિ આધારિત ચેટબોટ સેવા છે, જે LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
Google Bard Launched In India

Post a Comment

Previous Post Next Post