- તેઓને તેમની ઉજ્જવળ કારકિર્દી તેમજ સિનેમામાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવશે.
- તેઓએ તેમની 50 વર્ષથી વધુની કારકિર્દીમાં 'ધ ચાઇના સિન્ડ્રોમ', 'વોલ સ્ટ્રીટ', 'ફેટલ એટ્રેક્શન', 'બેઝિક ઇન્સ્ટિંક્ટ' અને 'બિહાઇન્ડ ધ કેન્ડેલાબ્રા' જેવી હિટ ફિલ્મો આપી છે.