- 34 વર્ષીય ક્રિકેટરે કારકિર્દીમાં વન-ડે ઈન્ટરનેશનલ, 20-20 અને ટેસ્ટ સહિત તમામ ફોર્મેટમાં 241 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
- તેણીએ કારકિર્દી દરમિયાન 317 વિકેટ લીધેલ છે.
- તે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) અને ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (T20I) બંનેમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે.
- તેણી ODI ક્રિકેટમાં કુલ 191 સાથે બીજા ક્રમની સૌથી વધુ વિકેટ ધરાવે છે જેમાં પ્રથમ ક્રમે ભારતની ઝુલન ગોસ્વામી છે.