મહારાષ્ટ્ર સરકાર દ્વારા બાંદ્રા-વર્સોવા દરિયાઈ પુલનું નામ પણ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીર સાવરકર જયંતિના દિવસે  સાવરકર જયંતિને 'વીર સાવરકર ગૌરવ દિન' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
  • ઉપરાંત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને વીર સાવરકર વીરતા પુરસ્કાર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે શ્રી વીર સાવરકરનો જન્મ નાસિક જિલ્લામાં 28 મે 1883ના રોજ અને નિધન 26 ફેબ્રુઆરી 1966ના રોજ થયું હતું.
Mumbai’s Bandra-Versova sea bridge to be named after Veer Savarkar

Post a Comment

Previous Post Next Post