પટના ભારતમાં CBDCનો ઉપયોગ કરનાર પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું.

  • પટના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિજિટલ કરન્સી ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું.
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલ આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ સમગ્ર પટના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરવામાં આવશે.
  • આ સાથે સમગ્ર ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો ઉપયોગ કરનાર પટના પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે.
Patna becomes first municipal corporation to use CBDC



Post a Comment

Previous Post Next Post