- તેણે એક્સિઓમ સ્પેસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશનમાં ભાગ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.
- તેણી દ્વારા 21મેના રોજ ખાનગી X-2 મિશનના ભાગ રૂપે અન્ય ત્રણ લોકો સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન માટે ઉડાન ભરવામાં આવી.
- તેણી સિવાય અન્ય ત્રમાં સાઉદી અરેબિયાના અલી અલકર્ની, ટેનેસીના બિઝનેસમેન જોન શ્નોફર અને ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસનનો પણ સમાવેશ થાય છે.