ઓલિમ્પિક મેડલ વિજેતા USની દોડવીર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટોરી બોવીનું 32 વર્ષની વયે નિધન.

  • તેણી વર્ષ 2016 રિયો ઓલિમ્પિકમાં 100 મીટર રેસમાં સિલ્વર મેડલ વિજેતા અને વર્ષ 2017ની લંડનમાં વિશ્વ ચેમ્પયનશિપમાં 100 મીટરમાં વિશ્વ વિજેતા બની હતી.  
  • તેણી વર્ષ 2011માં કાર્મેલિતા જેટર પછી ઓલિમ્પિક અથવા વિશ્વ 100 મીટરનો ખિતાબ જીતનારી એકમાત્ર અમેરિકન મહિલા રહી છે.
  • ત્યારબાદ 2017માં તેણે બોવીએ પછી લાંબા કૂદકામાં ફરી પ્રવેશ કર્યો અને 2019 વિશ્વ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને આવી હતી.
Olympic medalist US sprinter and former world champion Torey Bowie dies aged 32.

Post a Comment

Previous Post Next Post