- મનુષ્યોમાં 60%થી વધુ સંક્રામક રોગ Zoonotic હોય છે જેના દ્વારા દર વર્ષે લગભગ 33 લાખ લોકોના મૃત્યું થાય છે.
- આ પ્રકારના રોગને રોકવા માટે વર્લ્ડ બેંક દ્વારા ભારતને 8.2 કરોડ ડૉલરની લોન આપવામાં આવી છે.
- આ લોન દ્વારા ભારતના પશુપાલકોના સ્વાસ્થ્ય માટે સુવિધાઓ વધારવામાં આવશે જેથી પશુઓ દ્વારા ફેલાતા ઝૂનોટિક અને સંક્રામક રોગોથી તેઓને બચાવી શકાય.
- તાજેતરમાં જ પ્રસિદ્ધ State of the worlds Forest 2022 રિપોર્ટ મુજબ ભારત અને ચીન નવી ઝૂનોટિક અને વાયરલ બીમારીઓનું હોટસ્પોટ બની શકે છે.