- આ ચેમ્પિયનશિપ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ હતો છ દેશો ભૂટાન, બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, શ્રીલંકા અને નેપાળના અધિકારીઓ અને સોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- આ ચેમ્પિયશિપમાં અંડર-19 બોયઝ સિંગલ ઈવેન્ટમાં અંકુર ભટ્ટાચારીએ પાયસ જૈનને 4-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
- અંડર-19 ગર્લ્સ સિંગલ્સની સ્પર્ધામાં, સુહાના સૈનીએ એકતરફી ફાઇનલમાં યશસ્વિની ઘોરપડેને 4-1 થી પરાજય આપી ગોલ્ડ જીત્યો.
- મિક્સ્ડ ડબલ્સમાં, પાયસ જૈન અને યશસ્વિની ઘોરપડેએ તેમના માલદીવના અખાયર અહેમદ ખાલિદ અને ફાતિમથ ધીમા અલીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.