- આ સાથે તેઓએ સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો.
- તાજેતરમાં 14 મે, 2023ના રોજ નેપાળના પાસાંગ દાવા શેરપાએ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
- તેઓએ વર્ષ 2018માં જ 22મી વખત એવરેસ્ટની ચડાઈ પૂર્ણ કરી હતી.
- તેમનો જન્મ 1970માં થમે ગામમાં થયો હતો. આ હિમાલયન ગામ સફળ પર્વતારોહકો આપવા માટે પ્રખ્યાત છે. તેઓ "એવરેસ્ટ મેન" તરીકે પ્રખ્યાત છે.
- તેઓએ વર્ષ 1994માં સૌપ્રથમવાર 8,848-મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.