ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરનને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા.

  • તેઓને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડી લા લીજન ડી'ઓનર ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યું છે.
  • આ વર્ષની શરૂઆતમાં ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ એરબસ પાસેથી 250 એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ સાથે મલ્ટિ-બિલિયન ડૉલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 210 A-320neo એરક્રાફ્ટ અને 40 A-350 એરક્રાફ્ટ સામેલ હતા. 
  • ઉપરાંત ગયા વર્ષે ડિસેમ્બરમાં, Tata Technologies એ વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રની એન્જિનિયરિંગ અને ડિજિટલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તુલોઝ, ફ્રાન્સમાં તેના ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
Tata Sons Chairman Chandrasekaran gets France's highest civilian award

Post a Comment

Previous Post Next Post