ભારતીય મૂળના પોલીસ અધિકારી પ્રતિમા ભુલ્લર માલ્ડોનાડોને ન્યૂયોર્ક પોલીસમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • આ સાથે તેઓ આ પદ પર નિયુક્ત થનારી દક્ષિણ એશિયાઈ મૂળની પ્રથમ મહિલા બન્યા. 
  • તેઓ દક્ષિણ રિચમંડ હિલ વિસ્તારમાં 102મા પોલીસ સ્ટેશનનું નેતૃત્વ કરશે.
police officer Pratima Bhullar Maldonado


Post a Comment

Previous Post Next Post