HomeCurrent Affairs UN જનરલ એસેમ્બ્લી દ્વારા 26 નવેમ્બરને World Sustainable Transport Day ઘોષિત કરાયો. byTeam RIJADEJA.com -May 18, 2023 0 આ દિવસ મનાવવાનો ઉદેશ્ય ટકાઉ અને પર્યાવરણ માટે અનુકુળ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. United Nations General Assembly (UNGA) એ સંયુક્ત રાષ્ટ્રના છ અંગોમાંથી એક છે. આ સભામાં સંયુક્ત રાષ્ટ્રના 193 સદસ્ય દેશોનો એક-એક વૉટ ગણવામાં આવે છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter