ઇંગ્લેંડ સરકાર દ્વારા UK - INDIA એવોર્ડની જાહેરાત કરવામાં આવી.

  • યુકે-ઈન્ડિયા વીકના ભાગરૂપે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના વિન્ડસરમાં આયોજિત વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં ભારતમાંથી ભારતની બોક્સિંગ ખેલાડી એમ.સી.મેરીકોમ, નિર્માતા અને દિગ્દર્શક શેખર કપૂર અને ભારતના ઉચ્ચ આયોગની સાંસ્કૃતિક શાખા નેહરુ સેન્ટરને આપવામાં આવ્યા.
  • ભારતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મહિલા બોક્સર મેરી કોમને "ગ્લોબલ ઈન્ડિયન આઈકોન ઓફ ધ યર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી. 
  • ઓસ્કાર-નોમિનેટેડ 'એલિઝાબેથ: ધ ગોલ્ડન એજ' નિર્માતા શેખર કપૂરને બંને દેશોમાં સિનેમામાં તેમના યોગદાન બદલ 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા.
  • ભારતના હાઈ કમિશન (લંડનમાં) ની સાંસ્કૃતિક શાખા, નેહરુ સેન્ટરને યુકે-ભારત સંબંધોમાં તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ "સિદ્ધિ એવોર્ડ"એનાયત કરવામાં આવ્યો.
UK-India Awards 2023

Post a Comment

Previous Post Next Post