અરબી સમુદ્રમાં 'બિયોયજોય' વાવાઝોડું સર્જાયું.

  • હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું 9 જૂનના રોજ ગતિ પકડે તેમજ 120 કિ.મી. પ્રતિ કલાક સુધીની ઝડપથી પવન ફૂંકાઇ શકે તેવી સંભવિત આગાહી કરવામાં આવી છે. 
  • આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા અપાયું છે.
biporjoy cyclone

Post a Comment

Previous Post Next Post