સંયુક્ત આરબ અમીરાત દ્વારા વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ પરિષદની યજમાની કરવામાં આવશે.

  • વર્ષ 2025માં અબુ ધાબીમાં International Union for Conservation of Nature (IUCN)ની World Conservation Congress (WCC)ની યજમાની માટે Environment Agency-Abu Dhabi (EAD) દ્વારા અબુ ધાબી અને UAE સરકાર વતી બિડ સબમિટ કરવામાં આવી હતી.
  • WCC એ સંરક્ષણવાદીઓની વિશ્વની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ સભા છે અને તે 160 થી વધુ દેશોમાંથી 10,000 થી વધુ પ્રતિનિધિઓને આકર્ષે તેવી અપેક્ષા છે.
  • આ ઇવેન્ટ 10-25 ઓક્ટોબર 2025 માં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.
  • IUCN કાઉન્સિલની અધ્યક્ષતા પ્રમુખ દ્વારા કરવામાં આવે છે અને તેમાં ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
UAE to Host World's Largest Conservation Conference in 2025

Post a Comment

Previous Post Next Post