ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવામાં આવી.

  • ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 209 રનથી હરાવીને ટાઇટલ જીત્યું.
  • આ સાથે ઓસ્ટ્રેલિયા ICCના તમામ ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની.  
  • ઓસ્ટ્રેલિયાએ 5 વખત વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં ODI વર્લ્ડ કપનો ખિતાબ, 2 વાર વર્ષ 2006 અને 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી, વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે. 
  • અંતિમ મેચ માટે ટ્રેવિસ હેડને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો.
  • ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ  ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 
Australia Crowned as new ICC World Test Championship


Post a Comment

Previous Post Next Post