એસ્ટોનિયાની સંસદ દ્વારા સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટેના કાયદાને મંજૂરી આપવામાં આવી.

  • આ સાથે તે આવું કરનાર પ્રથમ મધ્ય યુરોપિયન દેશ બન્યો. 
  • આ બિલને 101-સીટની સંસદમાં 55 મત મળ્યા હતા. 
  • એસ્ટોનિયા ઉત્તર યુરોપમાં બાલ્ટિક સમુદ્ર પાસે આવેલો દેશ છે.
  • તેની રાજધાની તલ્લીન છે અને ચલણ યુરો છે.
Estonia's parliament approves a law to legalize same-sex marriage.

Post a Comment

Previous Post Next Post