કેન્દ્ર સરકાર દ્વારા RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે સ્વામીનાથન જાનકીરામનની નિમણુક કરવામાં આવી.

  • તેઓ હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના MD તરીકે કાર્યરત છે. 
  • તેઓ મહેશ કુમાર જૈનનું સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ જોડાવાની તારીખથી ત્રણ વર્ષનો રહેશે. 
  • RBIના ગવર્નર શક્તિકાંત દાસ છે.
  • ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં મહેશ કુમાર જૈનને ત્રણ વર્ષ માટે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર બનાવવામાં આવ્યા હતા.  ત્રણ વર્ષ પૂરા થયા પછી, જૂન 2021માં તેમનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે 22 જૂનના રોજ પૂરો થાય છે.
Swaminathan Janakiraman appointed as Deputy Governor of RBI by Central Government.

Post a Comment

Previous Post Next Post