ફિનલેન્ડની સંસદ દ્વારા પેટ્ટેરી ઓર્પોને ચાર-પક્ષીય ગઠબંધનના વડા તરીકે વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા.

  • તેમની તરફેણમાં 107, વિરોધમાં 81 મત પડ્યા.
  • ફિનલેન્ડ ગઠબંધન સરકારમા ઓર્પોની નેશનલ કોએલિશન પાર્ટી (NCP), ફિન્સ પાર્ટી ઉપરાંત,  સ્વીડિશ પીપલ્સ પાર્ટી (RKP) અને ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સનું બનેલ છે.
  • ફીનલેંડ ગણરાજ્ય ઉત્તરી યુરોપના ફેનોસ્કેનેડિયન ક્ષેત્ર માં સ્થિત એક નૉર્ડિક દેશ છે.  
  • તેની રાજધાની હેલસિંકી અને ચલણ યુરો છે.
Finland parliament elects Petteri Orpo as country’s new PM

Post a Comment

Previous Post Next Post