- 1 લી જૂનથી શરૂ થયેલ આ 2 દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં અને ભારતના પડોશી દેશો - નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી રોકાણને વધારવાની શક્યતાઓ શોધવાનો છે.
- મે 2021માં ભારત-EU કનેક્ટિવિટી ભાગીદારી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આ કોન્ફરન્સ યોજવામાં આવી છે.