ઓડિશા સરકાર દ્વારા પાકાં મકાનો આપવા માટે 'Mo Ghara' યોજનાની જાહેરાત કરવામાં આવી.

  • આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં પાકા મકાન બનાવવામાં માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે અને સબસિડી આપવામાં આવશે.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય મકાનોના બાંધકામ, વિસ્તરણ, અપ-ગ્રેડેશન કરવાનો છે.
  • આ યોજના હેઠળ, લાભાર્થી રૂ. 3 લાખ સુધીની હાઉસિંગ લોન મેળવી શકશે અને સરળ હપ્તામાં 1 વર્ષના મોરેટોરિયમ સમયગાળાને બાદ કરતાં 10 વર્ષમાં ચૂકવી શકાશે.
  • જે પરિવાર કાચા મકાનમાં અથવા RCC છતવાળા એક પાકાં મકાનમાં રહે છે અને જેની આવક દર મહિને 25,000 રૂપિયાથી ઓછી છે તે આ યોજના માટે પાત્ર બનશે.
Odisha government announces ‘Mo Ghara’ housing scheme

Post a Comment

Previous Post Next Post