દક્ષિણ કોરિયા દ્વારા કોમર્શિયલ ગ્રેડનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો.

  • આ પ્રક્ષેપણ માટે સ્થાનિક રીતે બનેલા સ્પેસ રોકેટ 'KSLV-2 નુરી' નો ઉપયોગ કરવામાં આવ્યો.
  • આ લોન્ચ દક્ષિણ કોરિયાના દક્ષિણ કિનારે આવેલા નારો સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું. 
  • આ પ્રક્ષેપણ સાથે દક્ષિણ કોરિયા સ્થાનિક રીતે નિર્મિત ઉપગ્રહોને તેમના ઘરે બનાવેલા અવકાશ પ્રક્ષેપણ વાહનો સાથે ભ્રમણકક્ષામાં મૂકવાવાળા ટોચના સાત દેશોમાં સામેલ થયું.
  • ત્રણ તબક્કાનું (KSLV-II નુરી) દેશનું પ્રથમ સ્વદેશી નિર્મિત અવકાશ પ્રક્ષેપણ વાહન છે જે માત્ર દક્ષિણ કોરિયન રોકેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.
South Korea launches first commercial-grade satellite, as North Korea plans first spy satellite

Post a Comment

Previous Post Next Post