કોચ્ચિ ખાતે નૌસેનાનું એકીકૃત સિમ્યુલેટર કોમ્પલેક્સ 'ધ્રુવ'નું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ ઉ‌દ્‌ઘાટન રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે કરાયું છે. 
  • આ કોમ્પ્લેક્સ સ્વદેશ નિર્મિત અત્યાધુનિક સિમ્યુલેટર છે નૌસેનાને વ્યાવહારિક તાલીમ આપવામાં મદદગાર સાબિત થશે. 
  • આ સિમ્યુલેટર DRDO દ્વારા તૈયાર કરાયું છે જે નૌસેનાના તાલીમાર્થીઓને તાલીમ આપવામાં મદદ કરતું સાધન છે.
  • આ કોમ્પલેક્સમાં કૉમબેટ મેનેજમેન્ટ સિસ્ટમ, મેરીટાઇમ ડોમેન અવેરનેસ લેબ જેવી સુવિધાઓ પણ સામેલ છે.
Simulator Complex ‘Dhruv’

Post a Comment

Previous Post Next Post