HomeCurrent Affairs આદિત્ય એસ સામંત ભારતના 83મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા. byTeam RIJADEJA.com -July 28, 2023 0 ગ્રાન્ડમાસ્ટર બનવા માટે ખેલાડીએ ત્રણ GM નોર્મ મેળવવા પડે છે અને 2,500 Elo પોઈન્ટનું લાઈવ રેટિંગ પાર કરવું પડે છે.તેણે ગયા ઓગસ્ટમાં અબુ ધાબી માસ્ટર્સમાં તેનો પ્રથમ GM Norm અને ડિસેમ્બર 2022માં 3rd El Llobregat Open માં તેનો બીજો GM Norm મેળવ્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter