- ઉલ્લાસ મોબાઇલ એપ્લિકેશન મૂળભૂત સાક્ષરતા વિકસાવવા માટે બનાવવામાં આવી છે.
- આ એપ્લીકેશન યુઝરની સુવિધા અનુસાર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ઇન્ટરેક્ટિવ એપ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- આ એપ NCERT ના DIKSHA પોર્ટલ દ્વારા શીખનારાઓ માટે ડિજિટલ ગેટવે તરીકે કાર્ય કરશે.
- ઉલ્લાસ એપ પર વિદ્યાર્થીઓ સરળતાથી પોતાની નોંધણી કરાવી શકશે, ભણવા અને શીખવાની સાથે સાથે તેઓ community discussion પણ કરી શકશે.