- 'મહારાષ્ટ્ર ઉદ્યોગ રત્ન એવોર્ડ' એ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ જે રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે પ્રતિષ્ઠિત લોકોને એનાયત કરવામાં આવે છે જેના તર્જ પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ષ 2023 પ્રતિષ્ઠિત ઉદ્યોગ રત્ન પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે.
- આમ ઉદ્યોગપતિ રતન ટાટા 'મહારાષ્ટ્ર ઉદ્યોગ રત્ન એવોર્ડ' મેળવનાર પ્રથમ વ્યક્તિ બનશે.ઔદ્યોગિક ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ તેઓને આ એવોર્ડ આપવામાં આવશે.