ભારતના લક્ષ્ય સેને કેનેડા બેડમિન્ટન ઓપન 2023માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું.

  • જેમાં તેણે ચીનના ચેમ્પિયન લી શી ફેંગને 21-18, 22-20થી પરાજય આપ્યો.
  • આ સિઝનમાં લક્ષ્યનું આ બીજું BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે. 
  • અગાઉ તે જાન્યુઆરી 2022માં ઈન્ડિયા ઓપનનું ટાઈટલ જીતી ચૂક્યો છે.  
  • તે બર્મિંગહામ CWG નો ગોલ્ડ મેડલ વિજેતા પણ છે.
Indian shuttler Lakshya Sen wins Canada Open 2023

Post a Comment

Previous Post Next Post