HomeCurrent Affairs ઇઝરાયેલની સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટની કેટલીક સત્તાને મર્યાદિત કરતા બિલને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી. byTeam RIJADEJA.com -July 13, 2023 0 ઇઝરાયલની સંસદ નેસેટની 120 બેઠકોમાંથી 64 મત આ બિલના તરફેણમાં પડ્યા.નવા બિલમાં સરકાર, મંત્રીઓ અને ચૂંટાયેલા અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ગેરવાજબી ઠેરવીને રદ કરવાની સર્વોચ્ચ અદાલતની સત્તા પર અંકુશ લાવવાની માંગ કરવામાં આવી છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter