દેશનું પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસા 1814 કરોડમાં વેચવામાં આવ્યું.

  • National Company Law Tribunal (NCLT) દ્વારા આ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે.
  • આ રિઝોલ્યુશન પ્લાનમાં ધિરાણકર્તાઓને રૂ. 929 કરોડ અને ઘર ખરીદનારાઓને સંપૂર્ણ રીતે બાંધેલા મકાનો આપવા માટે રૂ. 438 કરોડનો ખર્ચ કરવાનો સમાવેશ થાય છે.
  • Darwin Platform Infrastructure Limited (DPIL) દ્વારા લવાસા કોર્પોરેશન લિમિટેડ ખરીદવામાં આવ્યું.
  • NCLT દ્વારા કરવામાં આવેલા હુકમ પ્રમાણે રૂ. 1,466.50 કરોડની રિઝોલ્યુશન પ્લાનની રકમનો સમાવેશ થાય છે, જેમાંથી કોર્પોરેટ દેવાદારને હપ્તામાં આપવામાં આવેલા નાણાં માટે ચૂકવવામાં આવશે.
  • આ હિલસ્ટેશન માટે નાદારી ઉકેલ પ્રક્રિયા ઓગસ્ટ 2018 માં Insolvency and Bankruptcy Code (IBC) હેઠળ શરૂ કરવામાં આવી હતી.
Lavasa, India's first pvt hill station, sold for Rs 1.8k crore

Post a Comment

Previous Post Next Post